________________
: ૨૨ :
પ્રતિષેધ પામ્યા અને સ્વગચ્છના ત્યાગ કરી તપાગચ્છના અનુયાયી બન્યા. ખાદ તેણે રાધનપુર જઈ પોતાના સમસ્ત સ્વજનવને સમજાવ્યે અને રાધનપુરના સ`ઘે પણ ચાતુર્માસ માટે ઉપાધ્યાયજીને પ્રાથના કરી. ત્યાંના ચાતુર્માસને પરિણામે કડવામતીના અનુયાયી ઘણા કુટુંબે તપગચ્છની આમ્નાયમાં આવ્યા.
X
×
બીકાનેરમાં ‘‘દેવા’” નામના ખરતર ગચ્છના મુખ્ય શ્રાવક હતા. તે નિત્યાનિત્યની ચર્ચામાં ઘણા પ્રવીણ હતા. તેણે ઘણા યતિએ સાથે ચર્ચા કરી પણ કાઇ તેને પ્રતીકાર કરી શકયું નહિં. પછી તે નાગેારી લુ...કાગચ્છની પ્રરૂષણા કરવા લાગ્યા. આ મતનુ એવુ વિધાન છે કે- કેવળી કઇ જાણે અને કઇ ન પણ જાણે.’ આ પ્રમાણે પ્રરૂપણા કરતાં કરતાં તેણે અઢીસો જેટલા પેાતાના અનુયાયી બનાવ્યા. બાદ તેણે તપગચ્છના કાઇ કાઇ સાધુ સાથે ચર્ચા શરૂ કરી પણ કોઇ જવાબ આપી શકયું નહિ ત્યારે બીકાનેરના તપગચ્છના સંઘે શ્રી વિજયદાનસૂરિને લખી જણાવ્યું કે “આપણા ગુચ્છમાંથી જો દેવાને જવાબ દેવામાં નહિ આવે તેા શ્રાવક-શ્રાવિકાએ તેના મિથ્યા મતમાં ભળતા જશે, માટે આ બાબતમાં ચેાગ્ય કરશે.” આ ઉપરથી વિજયદાનસૂરિએ ધમ સાગરને તેડાવ્યા અને તેમને કાનેર માકલ્યા. ઉપાધ્યાયજી પુષ્કળ પુસ્તકના સંગ્રહ સાથે પ્રયાણ કરી દેવાને વાદમાં નિરુત્તર કર્યા અને તપગચ્છના જય જયકાર વર્તાવ્યેા.
X
બાદ વિહાર કરીને તેઓ કુણેર ગામ પધાર્યાં. ત્યાં ખરતરગચ્છની એક સાધ્વીએ આવી ઉપાધ્યાયજીને વાંદીને ખામણા કર્યા ત્યારે ધ સાગરજીએ તેને પૂછ્યુ કે તમારી સાથે કાણુ યંતિ–સાધુ છે ?” એટલે સાધ્વી ખાલી કે-‘અમારા ગચ્છની સાધ્વી યતિ સંગાથે વિહાર કરતી નથી. સાથે માત્ર અક ભાજકને રાખે છે.’ આ પ્રમાણે સાંભળી ઉપાધ્યાયજીએ વિચાર્યું" કે વ્યવહાર સૂત્રકૃત્તિ તેમજ ઠાણાંગસૂત્રવૃત્તિમાં સાધ્વીને સાધુ સ'ગાથે વિહાર કરવાનુ કહ્યું છે તે પ્રમાણે આ સાધ્વીઓ કરતાં નથી માટે ખરતર ગચ્છની સમાચારી તપાસવી પડશે. પછી સમાચારી જોવા માંડી તા ત્રણુ સા ને સાઠ બોલના ફેર જણાયેા. સિદ્ધાંત કરતા આટલી બધી ભિન્નતા જાણી તેમણે ગુરુમહારાજ શ્રી વિજયદાનસૂરિને લખી જણાવ્યું ત્યારે તેમને પ્રત્યુત્તર મળ્યો કે ‘ સ`મત-ગચ્છની સમાચારી તપાસો.’ આ આજ્ઞા પ્રમાણે તેમણે પુનમીયા પ્રમુખ અન્ય ગચ્છીય સમાચારી તપાસવા માંડી તેા સર્વ જિનાગમથી વિરુદ્ધતાળી જણાણી.
Jain Education International
X
X
X
X
X
X
પછી તેઓ ત્યાંથી મેડતે પધાર્યા. ત્યાંના સંઘે અપૂર્વ સામૈયુ' કયુ'. ચાતુર્માંસ પણ ત્યાં જ કર્યું . આ ગામમાં આસવાલ જ્ઞાતિના મુખ્ય શ્રાવક કયાણુ સાનાની કટારી
For Private & Personal Use Only
www.jainelibrary.org