________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
અને તે પરિભ્રમણુ દૂર કરવા માટે જ દેવ, ગુરુના વિનય અને તેમની પવિત્ર આજ્ઞા શિર પર ઉઠાવવાને તે નિરંતર પ્રયત્ન કરતા હતા. ધમનાં સારભૂત રહસ્યાનું તે નિરંતર મનન કરતા હતા અને જ્ઞાનના પ્રકાશથી જેમ અને તેમ કામ, ધાદિ અંધકારને હઠાવતા હતા. ટ્રકામાં કહીએ તે આ ધનપાળે પેાતાની નાની ઉંમરમાં અનેક ઉત્તમ ગુણા સંપાદન કર્યાં હતા.
પુત્રી ધનવતી સ્વભાવથી જ માયાળુ અને શાંત સ્વભાવની હતી. તેનું હૃદય પવિત્ર વિચારાથી રવચ્છ હતુ.. તેના માહક નેત્રા નિવિકારી અને તેજસ્વી હતાં. તેના મુખની સૌમ્યતા ચંદ્રને પણ શરમાવતી હતી. તેની ગંભીરતા સમુદ્ર સાથે સરખાવાય તેવી હતી. સંતેષ મર્યાદા વિનાના હતા. તેની ઉદારતા મોટા દાનેશ્વરીઆને પાછી હઠાવે તેવી હતી. ધર્મ તરફ તેની વિશેષ લાગણી હતી. તેમજ પેાતાના મેાટા ભાઇ તરફ તે વિશેષ સ્નેહભાવ રાખતી હતો.
ધણા જ ભદ્રિક સ્વભાવવાળા, આત્મકલ્યાણુની પ્રબળ ઇચ્છાવાન અને ધર્મમાં વિશેષ ચિવાળેા ધમપાળ નામના ધનપાળને મિત્ર હતા. મહાત્મા પુરુષાના આ તે સિંહનાદ છે કે
यावत्स्वस्थामिदं कलेवरगृहं यावच्च दूरे जरा । यावच्चेंद्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः || आत्मश्रेयस तावदेव महितः कायः प्रयत्नो महानादीप्ते भुवनेऽपि कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥ १ ॥
જ્યાં સુધી આ શરીરરૂપ ગૃહ મજબૂત છે, જ્યાં સુધી જરા (વૃદ્ધાવસ્થા ) દૂર છે, જ્યાં સુધી ઇંદ્રિયે!ની શકિત અપ્રતિહત ( ભરીઅર કાર્ય કરે) છે, અને જ્યાં સુધી આયુષ્યને ક્ષય ચૈા નથી ત્યાં સુધીમાં જ ઉત્તમ આત્મકોય માટે મહાન્ પ્રયત્ન કરી લેવે, ધરમાં
For Private and Personal Use Only