________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩ )
વ્યવહારિક જ્ઞાનથી મનુષ્યેાને આ જન્મ કેટલેક દરજ્જે સુખરૂપ નિવડે છે, પશુ ધાર્દિક જ્ઞાન સિવાય આ અને ભાવી જિંદગી સુખરૂપ થતી નથી. આ વાત આર્યાવત્તમાં ભાગ્યેજ કેાઈયી અાણો હરો, “ મનુષ્યોએ સારાં કામો કે ધર્મ કરવા જોઇએ. શુભાશુભ કત્તનુ ફળ દરેક જીવાને ભોગવવુ પડે છે, કયુ તેવું પામીએ અને વાળ્યું તેવું લણીએ. ઇત્યાદિ અનુભવ આર્યાવર્ત્તમાં રકથી રાજા પતિ સને થોડા ઘણું! હાય છે, કારણ કે ધમની વાસના આ દેશનાં કાંઇ ચેડા વખતથી શરૂ થઇ નથી, પણ ઘણા લાંબા વખતથી આ દેશ ધર્મ કષ્ય માટે મગરૂર છે.
''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે પેાતાના બાળકનુ ભલુ ઇચ્છનાર, દી દષ્ટિવાળા દંપતીએ આ બાળકોને જેમ વ્યવહારમાં પ્રવીણ કર્યાં. તેમજ આત્મઉન્નતિ અને ઉત્તરાત્તર ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે ધમમામાં પણ સુશિક્ષિત કરવાના પ્રયત્ન શરૂ કર્યાં.
જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બધ અને મે!ક્ષ આ નર તત્ત્વે જે જૈનના મુખ્ય સિદ્ધાંતરૂ૫ છે, તેમાં આ અને બાળકો પૂજન્મના સંસ્કારથી થોડા વખતમાં જ પ્રવીણ થયા. આત્મા છે. નિત્ય છે. કર્મોને કર્યાં છે. ક`ને ભાતા છે. મેાક્ષ થ′ શકે છે અને તેને માટે ઉપાયા પણ છે. છ ારની સમજમાં તેઓએ ઘણા સારા પ્રયત્ન કર્યાં હતા. આ તત્ત્વજ્ઞાન ઉપરના બ્રહાનને સમ્યકુલ કહેવામાં આવે છે. બાળપણાના ઔધિક • પણુ તાત્ત્વિક જ્ઞાનથી તે બાળકાનું હૃદય સુવાસિત થયુ' હતું.
આ
પુત્ર ધનપાલ ઉત્તમ સત્ત્વવાન અને અપ્રમાદી હતું, તેનુ સમ્યક્ જ્ઞાન નિર્મળ અને સુદૃઢ હતું. ધર્મક્રિયામાં તેને ઘણુ સારી રુચિ હતી. પરખાંમાના પવિત્ર નામસ્મરણમાં તે નિરંતર અસ ંતોષી હતા, અર્થાત્ નિર ંતર તેના મુખમાં પરમાત્માનું પવિત્ર નામ સ્ફુરતુ ક્રુડુ, સંસારચક્રમાં પરિભ્રમણ કરવાથી તેને માન્ ખેઢ થતા હતા.
For Private and Personal Use Only