________________
વૃષભ
મીન
(ગુરુ),
૧૧
મિથુન
મેષ (મંગળ)
ગ્રહ સૂર્ય ચંદ્ર મંગળ બુધ
(બુધ),
(શનિ)
૧૦
સ્વરાશિ સિંહ કર્ક મેષ-વૃશ્ચિક મિથુન-કન્યા ધન-મીન વૃષભ-તુલા મકર-કુંભ
તત્વ જીવનતત્વ પરિવર્તન કાર્યશક્તિ બુદ્ધિ પ્રગતિ સંવાદિતતા કષ્ટ
મકર (શનિ)
સિંહ
તુલા
(સૂર્ય)
શુક્ર શનિ
કન્યા
વૃશ્ચિક (મંગળ)
(બુધ)
ભુવન અધિકાર ૧. આરોગ્ય - લક્ષણો
૭. લગ્ન - ભાગીદારી - શત્રુઓ ૨. ધન - જંગમ - મિલકત - વાણી ૮. મૃત્યુ - વારસો - મિલકત ૩. સગા સંબંધી - ટૂંકી મુસાફરી
૯. લાંબા પ્રવાસો - પરદેશગમન - અધ્યાત્મ ૪. કુટુંબ - સ્થાવર મિલકત - માતા-પિતા ૧૦. વ્યવસાય - આબરૂ - શાસનકર્તા ૫. સંતાન - આકસ્મિક લાભ - વિલાસ ૧૧. મિત્રો - સમાજ - આશા - ઇચ્છાઓ ૬. બીમારી - દેવું - રુચિ
૧૨. વિષાદ – દાન - દેવું - આધ્યાત્મિક પ્રગતિ
નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી - આ બંને શબ્દો મૂળ સંસ્કૃત શબ્દ ‘જનપૂર્વ ઉપરથી આવ્યા છે. અનુ એટલે પાસે, પાછળ, બાજામાં, નીચે, નિયમિત. ‘પૂર્વ એટલે આગળનું અથવા પહેલાનું. અનુપૂર્વ એટલે આગળ પાછળનો નિયમિત વ્યવસ્થિત ક્રમ.
આનુપૂર્વીના ત્રણ પેટા પ્રકારો : (૧) મૂળથી નિશ્ચિત કરેલ અંત સુધી જે ક્રમ હોય છે તેને પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે.
(એક,બે,ત્રણ, ચાર,આદિ). (૨) આપેલી સંખ્યાને અંતથી મૂળ સુધી ક્રમાનુસાર ગોઠવવામાં આવી હોય તેને પથાનુપૂર્વી કહેવાય
છે. (દા.ત. ચાર,ત્રણ,બે,એક) (૩) મરજી મુજબ ગમે ત્યાંથી શરૂ કરી ક્રમાનુસાર ગમે ત્યાં પૂરું કરવામાં આવે તેને યથાતથ
આનુપૂર્વી-(દા.ત. પાંચ,છ,સાત, આઠ)
અનાનુપૂર્વી એટલે આનુપૂર્વી નહીં તે. નવકાર મંત્રના એકથી પાંચ અથવા એકથી નવ સુધીના પદના પૂર્વાનુપુર્વ કે પશ્ચિમાનુપૂર્વી ક્રમને ના સાચવતાં બીજી કોઈ સંખ્યા વચ્ચે મૂકીને એ ક્રમને તોડવામાં આવે તો તે અનાનુપૂર્વી બને છે. પૂર્વાનુપૂર્વી ફકત એક જ હોય છે, તેવી રીતે પશ્ચિમાનુપૂર્વી પણ એક જ હોય છે; પરંતુ અનાનુપૂર્વી એક કરતાં વધુ હોય છે. નવકાર મંત્રયુક્ત મંગલ
શ્રુતસરિતા
૨૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org