________________
શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં પણ ઉપર પ્રમાણે જ બતાવી એટલું જ વિશેષ કહેલું છે કે –
त्रिशुद्ध या चिन्तयत्रस्य शतमष्टोत्तरं मुनिः ।
भुज्जानोऽपि लभेतैव चतुर्थतपसः फलम् ॥ મન, વચન, કાયાની, એકાગ્રતાથી જે મુનિ, નવકારનો એક સો આઠ વાર જાપ કરે, તે ભોજન કરવા છતાં પણ ઉપવાસ તપનું ફળ પામે છે.
નવકારમંત્રનો પ્રભાવ “નંદાવર્ત” “શંખાવર્ત” આદિથી વાંછિત સિદ્ધિ વગેરે ઘણા લાભ આપનારો છે, કહ્યું છે કે
करआवत्ते जो पंचमंगलं, साहू पडिमसंखाए ।
नववारा आवत्तइ, छलंति तं नो पिसायाई ।। કર આવર્તે (અંગુલીથી) નવકારને બારની સંખ્યાથી નવ વાર ગણે, તેને પિશાચાદિ હેરાન કરે નહીં.
શંખાવ, નંદાવર્ત, વિપરીતાકાર, વિપરીત પદ અને વિપરિત નવકાર લક્ષ વાર ગણે તો બંધન, શત્રુભય, કષ્ટ આદિ સત્વર જાય છે.
શંખાવ
નંદાવર્ત
:
શંખાવર્ત નંદાવર્ત (જમણા હાથે જણાવેલા ક્રમ મુજબ નંદાવર્તથી એકએક નવકાર ગણવો અને ડાબા હાથે જણાવેલા ક્રમ મુજબ શંખાવર્તથી ગણત્રી રાખવી. એ રીતે ૧૦૮ નવકાર થાય છે.)
શંખાવર્ત
દ
{
"
શંખાવ (જમણા હાથે જણાવેલા ક્રમ મુજબ એક-એક નવકાર ગણવો અને ડાબા હાથે જણાવેલા ક્રમ મુજબ ગણતરી રાખવી. એ રીતે ૧૦૮ નવકાર થાય છે.) ૧૮
શ્રુતસરિતા
નવકાર મંત્રયુક્ત મંગલ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org