________________
જાગો !
ઉધ્યા પછી જાગવું તે રહ્યું જ. કોઈ વહેલા જાગે કે કે મેડા. કેાઈ માલમિલકત સંભાળતા જાગે, તે કઈ બધું લૂંટાઈ ગયા પછી. કેઈ ચતયુક્ત જાગે, તે કઈ મુડદાલતા યુક્ત. ગમે ત્યારે અને ગમે તેવી અવસ્થામાં સૌને જાગવાનું તે રહ્યું જ. જૈનસમાજના નેતાઓ અને જૈન સમાજનું ધુસરૂ ખભાપર ધારણ કરનાર ધર્મગુરૂઓ જાગ્યા છે કે કેમ ? અને જાગ્યા છે તે કેવી સ્થિતિમાં, એને નિર્ણય કર અશકય નથી. મારી દષ્ટિએ તે હજુ પૂરી નિદ્રા જ ભુલી નથી. તે દરમીયાન જે લુંટાવા જેવું છે તે લૂંટાઇ જ રહ્યું છે. જૈન સમાજની જાગ્રતિનાં કયાં લક્ષણો દેખાય છે ? માનની મારામારી મટે નહિ, સમાજનું સંગઠન થાય નહિ, રાષ્ટ્રીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com