________________
|
૧
રર WASWAJANANAS કાર્તિક પુનમને તાપસ તથા વારિખિલને આશ્ચર્ય થયું. એટલે તેમણે મુનિરાજને પૂછ્યું કે, “આ દેદીપ્યમાન પુરુષ કેણ છે ?'
મુનિરાજે કહ્યું, “તમારી નજર સમક્ષ જે ચકલી એકાએક ઝાડ પરથી પડી ગઈ હતી. તેમ જ જેને મેં શ્રી નવકાર સાથે વિમળગિરીનો મહિમા
સંભળાવ્યો હતો. તેજ
ચકલીને જવ હવે દેવ Tી થઈને અહિં આવ્યો
છે. દેદીપ્યમાન જે દેવ -- તમારી સામે દેખાય છે
તે જ છે, આ આત્મા શ્રી શત્રુંજ્ય ગિરિરાજને વંદન-પૂજન કરીને અહિં આવ્યા છે તેથી તેને ઉલ્લાસ ભાવ અધીક છે.'
||
ARI ||
HTT111,1'.
દલસુખ
દેવને પણ શ્રી શત્રુંજય ગિરિરાજનાં દર્શન ગમે છે. તે સાંભળીને બંને તાપસ ભાઈઓને પણ મનમાં શ્રી શત્રુંજય ગિરિરાજનું મહાત્મય જાણુ વાની ઉત્કંઠા થઈ.
એવામાં નમિ અને વિનમિ નામના વિદ્યાધરના એ પ્રશિષ્યો આકાશ માર્ગે તે આશ્રમમાં આવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org