________________
મહિમા
AB OOD) ૧૩ તે ત્રણે એકસરખા પાપના ભાગીદાર થાય છે. આવા દયાહીન માણસ જો ઘણા +એકેન્દ્રિય જીવા ની હિંસા કરે, તે તે પરભવમાં વાત, પિત્ત, ક આદિ અનેક રેગેના ભાગ અને છે.
જો તે એઇન્દ્રિય જીવાને હણે તે તે પરભવમાં મૂંગા, મુખરાગી તથા દુર્ગંધી વાસવાળા થાય છે. જો તે તેઈન્દ્રિય જીવાની હત્યા કરે તો તે પરભવમાં કાંણા, આંધળા અને ચુંચે એટલે જીણી આંખવાલા થાય છે.
જો તે ચરિન્દ્રિય જીવાની હત્યા કરે તે તે પરભવમાં નાક, કાન, આંખા વગેરેના દર્દોથી પીડાય છે.
જો તે પચેન્દ્રિય જીવાની હત્યા કરે તેા તે પરભવમાં પાંચે ઇન્દ્રિયાનુ નિરોગીપણુ પામતા નથી માટે હિંસાના ત્યાગ કરી જીવદયાના પાલનમાં ઉધમ +એકેન્દ્રિય જીવે પૃથ્વીકાયના માટી, મીઠું, પત્થર વિગેરે અપકાય-પાણી ધુમ્મસ. ઝાકળ, બરફ વિગેરે તેઉકાય-અંગારા તણખા, વિજળી, દીવે, વિગેરે વાયુકાય-વન, વાવાઝોડું, વટાળીયુ' વિગેરે વનસ્પતિકાય-ઝાડ, પાન, ફળ, ફુલ, બીજ થડ વિગેરે બેઇન્દ્રિય જીવા–કરમીયા, પારા. અળશીયા. લાલીયા વિ તેઈન્દ્રિય જીવે કીડી, મકોડા, ઈયળ, માક્ડ વિગેરે ચઉરિન્દ્રિ જીવા-તીડ, ભમરો, ભમરી, કંસારી, વીછી વિ પચેન્દ્રિય જીવે દેવેશ, નારક, મનુષ્યા અને તિય`ચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org