________________
૨૦ )Sજ00000SS મેરૂ ત્રયોદશીને ગળતિ કેદ થયો અને હાથ પગ ખરી પડતાં એ પાંગળ થયો. પછી મરણ સમયે કેઈએ શ્રી નવકાર મહામંત્ર સંભળાવ્યું તેથી તે યંતરદેવ તરીકે જન્મ્યો. - ત્યાંથી ચવીને તે જબુદ્વિપમાં આવેલ સૌહાર્દપુરમાં સુરદાસ શેઠની પત્ની વસંતતિલકાની કુખે પુત્રરૂપે જન્મ પામ્યો. તેનું નામ સ્વયંપ્રભ પાડવામાં આવ્યું
જન્મકાળથી જ તેના શરીરે ગુમડાં ઉપડી આવ્યાં અને તે દુઃખથી ખૂબ ખૂબ પીડાવા લાગ્યો. આથી તેના માતા-પિતા પણ હમેશાં ચિંતાતુર રહેવા લાગ્યાં મા-બાપે ઘણું ઉપચાર કરાવ્યા પણ ગુમડાં ઓછા ન ગયા.
યાદ રાખો ભાઈ, પાપના ફળ ભેગવ્યા વિના તે ટળે નહિ.
એવામાં શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ નીકળેલ માટે એક સંઘ સૌહાર્દપુરમાં આવ્યું. ધર્મમાં આસ્થાવાળા શેઠ-શેઠાણું પણ પિતાના રાગી પુત્રને લઈને તે સંઘમાં તીર્થયાત્રા કરવા જોડાઈ ગયાં.
બધા યાત્રાળુઓ સાથે શેઠ પણ પિતાના રંગી પુત્રને લઈને ગિરિરાજ ઉપર પહોંચ્યા સૂરજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org