________________
Lo baWaaaaaaaa 4wcalerat.
છતાં પ્રભુની કંચનવણી કાયાની કૃશતાએ તે દરેકને ચિંતાતુર બનાવ્યા. તેમને થયું. પૃથ્વીના પતિ પતે. રાજચિન્ડ વિના ખુલ્લા માથે અને ઉઘાડા પગે, સાવ એકાકી, રાજમાર્ગ પર કેમ ચાલતા હશે ભલા?
પ્રભુની પ્રશાત મુખમુદ્રા, ગંભીર ચાલ અને અપલક દષ્ટિ એ ત્રણેયના અજબ પ્રભાવથી આર્પાએલા લેકે પ્રભુને વિંટળાઈ જઈને વિનવવા લાગ્યા કે, “અમારે ઘેર પધારી અમને પાવન કરો.'
જોતજોતામાં આખા રાજમાર્ગ જનમેદની વડે ઉભરાવા લાગ્યો. “ઈરિયા સમિતિ સાચવીને પ્રભુ એક પછી એક કદમ ભરે છે. છતાં ક્યાંય નિર્દોષ આહાર તેમજ તેને વહેરાવનારે દેખાતો નથી.
એકે આગળ વધીને પ્રભુને અરજ કરી, પધારે પૃથ્વીપતિ! આપના સ્નાનની સઘળી ઉત્તમ સામગ્રી મારે ત્યાં તૌયાર છે.
પણ પ્રભુ એમ થેડા જ અટકે તેમ હતા.
પ્રભુ આગળ વધ્યા તે જોઈને બીજો એક ભાવિક તેમના ચરણોમાં પડીને વિનવણું કરવા લાગ્યું કે, “આપ તે શણગારેલા હાથી ઉપર શેલે હાથી તૈયાર છે પધારે છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org