Book Title: Panch Parvo
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 257
________________ મહિમા 90999 YYYYYY ૮૯ આપણે ત્યાં અક્ષય ' યાને ‘અખાત્રીજ ના નામે પકાવા લાગ્યા. પ્રભુએ એક વર્ષ અને ચાળીસ દિવસના સળંગ ઉપવાસના તપનું પારણુ હસ્તીનાપુરમાંî કરેલું એટલે આજે પણ ‘વરસી તપ (વાર્ષિક તપ) કરનારા અનેક તપસ્વી પુણ્યાત્માએ શ્રી હસ્તીનાપુર મહાતીમાં જઇને પેાતાના તપનુ પારણુ શેરડીના નિર્દોષ રસથી કરે છે. જ્યારે વરસીતપ કરનારા માંજા અનેક પુણ્યાત્માએ શ્રી ઋષભદેવ પ્રભુ જ્યાં પૂત્ર નવ્વાણું વાર સમેાસા હતા તેમજ જે સાચાંગી શીખરે મૂળનાયકજી તરીકે આજે ખીરાજે છે. તે શત્રુજય મહાતીર્થ જાય છે. અને વિધિ બહુમાનપૂર્વક પ્રભુજીને જુહારીને ચઢતે પરીણામે પેાતાના તપનું પારણ કરે છે. પ્રભુ શ્રી ઋષભદેવજીના તપ અને પારણા સાથે શરૂ થએલા આ અક્ષય તૃતિયા પની વિધિ-નિષ્ઠાપૂર્વકની આરાધના અક્ષય સુખને આપનારી થાય છે. ધન્ય હો આ તેથીના પ્રશ્નકાને! ધન્ય હૈ। આ તિથિની વિધિ-નિષ્ઠાપૂર્વ કે ૧ હસ્તિનાપુર દિલ્હી પાસે આવ્યું ત્યાં હાલ પણ પ્રભુજીની પાદુકા વિદ્યમાન છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266