________________
મહિમા PHY
P) ૯૧ વસ્ત્રો વગેરે ગ્રહણ કરે પરંતુ સ્વામી તે વિરક્ત-વૈરાગ્ય દશામાં વર્તે છે, તેથી તે વસ્તુએ શા માટે લે? જે કામદેવથી જિતાયેા હાય તે કન્યાએ ગ્રહુણ કરે, પરંતુ જેણે કામને જિત્યેા છે તે કન્યાએ કેમ લે ? જે હિંસક હોય તે ક્લાદિક ગ્રણ કરે પ્રભુ તા સ જીવને અભય આપનાર છે તે સજીવ ફુલ કુલાર્દિક કેમ ગ્રહણ કરે સર્વ જીવે! પ્રત્યે દયાવાળા ભગવાન તે એષણીય (શુદ્ધ) અને કલ્પનીય આહારનેજ ગ્રહણ કરે છે, પરંતુ આપણે ભેાળા હેાવાથી તે વાત સમજ્યા નહિ.”
આ પ્રમાણેનાં શ્રેયાંસકુમારના વચન સાંભળી લેાકા તેમને પૂછવા લાગ્યા કે ભગવાને આપણને શિલ્પ કળા વગેરે ઘણું શીખવ્યું છે, પર ંતુ આ દાન આપવાની વાત તા ભગવાને આપણને કોઈ વખતે જણાવી નહાતી, તે તમે દાન આપવાનુ કયાંથી જાણ્યું ?
શ્રેયાંસકુમારે દાન આપવાનુ` શાથી જાણ્યુ તે સમજાવે છે.
લેાકેાને જવાબ આપતાં શ્રેયાંસકુમારે જણાવ્યું કે ભગવંતના દર્શનથી મને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્ન થયું. તેથી હું આડે ભવ સુધી આ પ્રભુની સાથે દેવ મનુષ્ય ભવમાં ભમ્યો છું તે બધું મેં પ્રત્યક્ષ આજે જોયું, અને તેથી પ્રભુને કયું દાન ઉચિત-આપવા ચેગ્ય છે તે મે જાણ્યું.’’
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org