________________
HEH QO000000000000 <3
સાતમા ભાવમાં જંબુકીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતીવિજ્યમાં પુંડરીકિણ નામની નગરીમાં પ્રભુ વસેન નામના રાજાના વનાભ નામે ચક્રવતી પુત્ર થયા, અને હું તેમને સુયશા નામે સારથિ થયે. આ સાતમા ભવમાં વાસેન રાજા ચકવતી હતા. તેમજ તીર્થંકર પણ થયા હતા. તે તીર્થંકરપણે વિચરતા હતા ત્યારે વનાભ ચક્રવતીએ તેમના પિતા શ્રી વજન તીર્થંકર પાસે ચારિત્ર લીધું હતું, તે વખતે મેં પણ તેઓની સાથે ચારિત્ર લીધું હતું, તે વખતે કહેલું કે આ વનાભ ભરતક્ષેત્રમાં પહેલા તીર્થકર થવાના છે. આ બધું સ્વરૂપ મેં જાતિમરણ જ્ઞાનથી જોયું. તેથી પ્રભુને કયા આહારની જરૂર છે તે મેં આજે પ્રભુને દેખીને અહિં જાણ્યું. નહિ તે હું પણ તમારી જેમ આ વાત જાણ નહે. ૭ - આઠમા ભવમાં અમે બંને સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તરવાસી વિમાનમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ૮
નવમા ભાવમાં સર્વાર્થસિદ્ધથી ચ્યવીને પ્રભુ હષભદેવ થયા અને હું તેમને પ્રપૌત્ર શ્રેયાંસકુમાર થયે. ૯
શ્રેયાંસકુમારે કહેલું સ્વપ્ન ફળ.
વળી ગઈ રાત્રે મને, મારા પિતાને તથા સુબુદ્ધિ શેઠને સ્વપ્ન આવેલું તેનું મને આ સુપાત્રદાનરૂપે પ્રત્યક્ષ ફળ મળ્યું છે. મેં સ્વપ્નમાં “શ્યામ થએલા મેગિરિને દુધથી સિંચન કરી ઉવલ કર્યો એવું જોયું હતું. તેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org