Book Title: Panch Parvo
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 264
________________ ૯૬ DIDHDH) અખાત્રીજને પારણું કરીને પ્રભુજીએ હસ્તીનાપુરથી અન્યત્ર વિહાર કુરમાભ્યો અને શ્રેયાંસકુમાર પેાતાના રાજમહેલે આવ્યા. તપ વડે ચીકણાં ક્રમેૌ તપી-તપીને ખરીને પડે છે આત્મા આહાર સંજ્ઞાના વળગાડથી મુકત થાય છે. આહાર સંજ્ઞા નામશેષ જેવી થતાં જ આફ્રીની ત્રણ સંજ્ઞાએ ભય-નિદ્રા-પરિગ્રહ પણ પાતળી પડે છે અને જીવના શિવસ્વરૂપના પ્રાકટય આડેથી ખસવા માંડે છે, આહાર સંજ્ઞાનુ તપ એ શ્રેષ્ઠ મારણ છે. છ બાહ્ય પ્રકારના અને છ અભ્યંતર પ્રકારના એમ કુલ બાર પ્રકારના તપ શાસ્ત્રમાં કહ્યા છે. શ્રી જિનેશ્વરદેવના અનુયાયીનું જીવન સ થા તપ વગરનું ન હાય. નાનાં-મોટા પચ્ચકખાણ સિવાય અને ચેન ન પડે. પતિથિની આરાધના માટે તે એ થનગનતા હાય, ‘ મને ભૂખ લાગી છે’ એમ ખેલતાં અને વિચારતા જેને ધ્રાસકેા ન પડે તેની આહાર સંજ્ઞા જાડી ગણાય. ૮ મા રસત્યાગમાં છે. તપમાં છે. એ સૂત્ર જૈન માત્રના એરડા અને અંતઃકરણ પર ટંકાએલુ હોવુ જોઈએ. શાસનસ્થ કૃતા સેવા તયા પ્રાપ્તમુકમણ; શાસને મે રતિ: શુભ્રા ભવે જન્મનિ જન્મનિ ૧. મેં આ લેખની રચના વડે શાસન સેવા કરી, તેનાથી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયુ હોય તેનાથી ભવા ભવ મારી જૈન શાસનમાં નિમળ પ્રીતિ પ્રાપ્ત થાઓ.” * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266