________________
મહિમા
90999
YYYYYY ૮૯
આપણે ત્યાં અક્ષય ' યાને ‘અખાત્રીજ ના નામે
પકાવા લાગ્યા.
પ્રભુએ એક વર્ષ અને ચાળીસ દિવસના સળંગ ઉપવાસના તપનું પારણુ હસ્તીનાપુરમાંî કરેલું એટલે આજે પણ ‘વરસી તપ (વાર્ષિક તપ) કરનારા અનેક તપસ્વી પુણ્યાત્માએ શ્રી હસ્તીનાપુર મહાતીમાં જઇને પેાતાના તપનુ પારણુ શેરડીના નિર્દોષ રસથી કરે છે.
જ્યારે વરસીતપ કરનારા માંજા અનેક પુણ્યાત્માએ શ્રી ઋષભદેવ પ્રભુ જ્યાં પૂત્ર નવ્વાણું વાર સમેાસા હતા તેમજ જે સાચાંગી શીખરે મૂળનાયકજી તરીકે આજે ખીરાજે છે. તે શત્રુજય મહાતીર્થ જાય છે. અને વિધિ બહુમાનપૂર્વક પ્રભુજીને જુહારીને ચઢતે પરીણામે પેાતાના તપનું પારણ કરે છે. પ્રભુ શ્રી ઋષભદેવજીના તપ અને પારણા સાથે શરૂ થએલા આ અક્ષય તૃતિયા પની વિધિ-નિષ્ઠાપૂર્વકની આરાધના અક્ષય સુખને આપનારી થાય છે. ધન્ય હો આ તેથીના પ્રશ્નકાને! ધન્ય હૈ। આ તિથિની વિધિ-નિષ્ઠાપૂર્વ કે
૧ હસ્તિનાપુર દિલ્હી પાસે આવ્યું ત્યાં હાલ પણ પ્રભુજીની પાદુકા વિદ્યમાન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org