________________
મહિમા HD
જી) ૮૭
જાણીને પેાતાના હર્ષી વ્યક્ત કરવા માટે દેવદુભિના નાદ કર્યાં.
· ચિત્ત, વિત્ત અને પાત્ર ન્યાયને સુભગ જે સમન્વય પ્રભુના પારણામાં થયા, તેનાથી રામાંચિત થએલા શ્રેયાંસકુમારના આવાસમાં દેવએ રત્નસુવર્ણ અને પુષ્પા આદિની વૃષ્ટિ કરી,
ઉત્તમ ભાવથી છલકાતુ· ચિત્ત હાય, હાથમાં ઉત્તમ પદાર્થ હોય અને તે પદાર્થ ગ્રહણ કરનારા આત્મા પણ ઉત્તમ કાર્ટિના હાય ત્યારે ઉકત ન્યાયને સુભગ સમન્વય થયા કહેવાય.
સુપાત્રદાનના પ્રગટ મહિમાની જાણે ઉજવણી કરતા હોય તેમ દેવાએ, પ્રભુના ચરણ કમળના સ્પર્શથી પાવન થએલી પૃથ્વીને પુષ્પા વડે અભિષેક કર્યાં, મતલબ કે તેમણે તે ભૂમિ પર પ`ચવ ના પુષ્પાની વૃષ્ટિ કરી,
દુન્દુભિનાદ, રત્નવ્રુષ્ટિ તેમજ પુષ્પવૃષ્ટિથી પણ પૂરા નહિ સ’તેાષાએલા દેવાએ, દેવલાકના સર્વોત્તમ પુષ્પાના રસથી સુવાસિત કરેલું હોય એવુ સુગધીદાર જળ આખા હસ્તીનાપુરમાં વરસાવ્યુ,
જાણે આટલુ' પણ આછુ હોય તેમ દેવાએ ર'ગબેરગી રેશમી વસ્ત્રોની વર્ષા વડે હસ્તીનાપુરની ભૂમિને આચ્છાદિત કરી દીધી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org