________________
મહિમા (9099090990) ૮૫ શ્રેયાંસકુમારના હ` માતા નથી. રસના ઘડા તે માંડ માંડ પ્રભુજીના ખાખામાં વાળી શકે છે. હ ભીનાં લેાચનમાંથી અશ્રુ રસમાં ન ટપકી જાય તેની કાળજી તેને પરેશાન કરી રહી છે, છતાં પ્રભુની કૃપાના પ્રભાવે સંયમ જાળવીને તે એક પછી એક ઘડામાંના રસ પ્રભુને વહેારાવે છે.
પ્રત્યેક શ્રી તીર્થંકર પરમાત્માના એવા અતિશય-અદ્વિતીય કાઇટના પ્રભાવ હોય છે કે તેમના કરપાત્ર-ખાબામાં જે રસ યા પ્રવાહી નાખવામાં
શ્રેયાંસકુમાર પ્રભુને ઇક્ષુરસ વહેરાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org