________________
૮૬
YYYY અખાત્રીજને
9
આવે તેમાંથી એક ટીપુ પણ નીચે ન જ પડે. હા, તેની શિખા ઉર્ધ્વ ભાગે વધે તે મને પણ તેમના સંગ પામીને કોઈ પદાર્થ પણ અાગામી ન બને. એટલે કે પ્રભુજીના હાથમાંથી એક પણ ટીપુ નીચે ન જ પડે.
શ્રેયાંસકુમાર સીધી ધારે. ચઢતા પરિણામે, એક પછી એક ઘડા પ્રભુને વહેારાવે છે
તે રસનું પાન કરીને પ્રભુ, તપના તાપે તપેલી પેાતાના શરીરની સાતે ધાતુઓને શાન્ત કરી. પારણું" કર્યુ.
શ્રી તીર્થંકર પરમાત્માને જન્મથી જ જે ચાર અતિશયા હાય છે તે પૈકી એક તે “દેખે ન આહાર-નિહાર ચચક્ષુ ધણી.” મતલબ કે ચમ ચક્ષુવાળા કોઈ પ્રભુના આહાર અને નિહારને જોઈ ન શકે.
એટલે શ્રેયાંસકુમારે વહેારાવેલા શેરડીના તાજા રસના એકસેસ ને આઝ ઘડામાંના નિર્દોષ રસ પ્રભુજીએ વાપર્યાં ખરા, પણ તે ત્યાં ઊભેલા માણસે પૈકી કોઈ એક માણુસ પણ જોઈ ન શકયા.
સુપાત્ર દાનનેા પ્રભાવ
પ્રભુના લખાતા જતા તપથી ચિંતિત દેવાએ પ્રભુના પારણાના સમાચાર અવધિ જ્ઞાનના પ્રભાવે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org