________________
૮૪ જીજી અખાત્રીજને પ્રભુની ચામેર,બેચેન પ્રજાજનાની ભારે ભીડ જામી છે.
મૂળ સ્થિતિમાં પાછા આર્થીને શ્રેયાંસકુમાર પ્રભુની છાયામાં ચાલી રહ્યા છે.
વિકરાળ કાળ પણ જેમની ફાળને આંબી ન શકે એવા ઉપયાગમાં પ્રભુ એકાકાર છે.
ખરાખર આ ટાણે, કાંઇક ભાગ્યશાળીએ શેરડીના તાજા રસથી ભરેલા ઘડાએ લાવીને શ્રેયાંસકુમારને ભેટ આપ્યા.
પેાતાને ભેટ મળેલા ઘડાઓમાં શેરડીને તાજો રસ છે.” એ જાણતાંની સાથેજ શ્રેયાંસકુમાર ના મનના માર ટહુકી ઊઠયા.
મારા પ્રભુ આ નિર્દોષ રસ વહારશે
એટલે શ્રેયાંસકુમારે બે હાથ જોડીને પ્રભુને વિનતી કરી કે, ‘ભગવન! શેરડીના આ શુદ્દે રસ વહેારવાના અનુગ્રહ આપ સુજ ર્ક પર કરા.
સળંગ એક વર્ષ અને ચાળીસ દિવસના ઉપવાસી પ્રભુને પણ તે રસ ક૨ે તેવા જ છે, તેમ જ્ઞાનથી જાણીને, તે વહેારવા માટે પેાતાના એ હાથ ભેગાં કરીને કરપાત્ર બનાવીને શ્રેયાંસકુમાર તરફ લંબાવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org