________________
૮૨ (PDPHWÆ અખાત્રીજના પ્રભુ ! વહાલા સ્વામી! એક કાળના પ્રપિતામહ-દાદા મારા નગરમાં
અહો !! આ હું શું સાંભળુ છુ'? ધિક્કાર હા મને કે હજી સુધી હું અહી ખેો છું. ધન્ય હા એ નગરવાસીઓને કે જેમણે પ્રભુના દર્શનથી પેાતાના નેત્રાને સાર્થક કર્યાં છે.
આવી ઉચ્ચ ભાવનામાં તરમાળ શ્રી શ્રેયાંસકુમાર તરત દોડયા પ્રભુના દર્શીને, આનંદનુ એવુ મેાજુ તેમના રામે-રામે ફરી વળ્યું કે ન રહ્યું તેમને જોડા પહેરવાનું ભાન કે ન રહ્યું માથે યુવરાજના મુગટને ધારણ કરવાનું ભાન.
એક શ્વાસમાં ઊચા રાજમહેલના પગથિયાં ઉતરી, ધનુષ્યમાંથી છુટેલા તીરની જેમ તેઆ પ્રભુ પાસે જઈ પહેોંચ્યા.
વૃષભની ચાલે ચાલતા પ્રભુના તેજમાં શ્રેયાંસ કુમાર ખવાઈ ગયા. તેમની આંખે આનંદના અશ્રુ વડે છલકાઈ ગઈ, ઢાડીને તેએ પ્રભુના ચરણમાં ઝુકી પડયા.
છતાં પ્રભુ નિષ્કપ છે, અડાલ છે મોન છે. પ્રભુના મુખ તરફ, ધારી-ધારીને જોઈ રહેલા શ્રેયાંસકુમારને એવા વિચાર આવ્યા કે, ‘ આ વેષ મેં ક્યાંક ખેંચે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org