________________
મહિમા (0) ઈઈઈક્રો USSDાં ૮૩ . આ વિચારમાંથી, ઉહાપોહનું વલેણું તેમના હૈિયામાં શરૂ થયું. તેમાંથી ધ્યાન જાણ્યું. સાંપ્રત કાળને પડદે ખસી ગયે અને તેમને જાતિસમરણું જ્ઞાન થયું.
એ જ્ઞાનના પ્રકાશમાં તેમણે પ્રત્યક્ષપણે એ જોઈ લીધું કે જેમને ભગવાન શ્રી કષભદેવ સાથે, પૂર્વના કેટલા ભવેના ભૂતકાળનો સંબંધ છે. જાણે ફિલ્મ રૂપે એ પિતાને ભાસ થયો.
આ ભવ સુધી અકબંધ રીતે ખેંચાએલે પૂવ ના ભના સંબંધને ભાર તેમને હૈયે પેદા કરી ગયે પ્રબળ ઝંકાર અને તેમાંથી તેણે જાણી લીધું કે, પ્રભુને આજે કયા પ્રદાર્થની જરૂર છે, અથવા તે કર્યો પદાર્થ વહેરાવાય છે તે પ્રભુ સ્વીકારે. પ્રભુને શરીર ટકાવવા માટે એષણીય શુદ્ધ આહારની જરૂર છે, એ વાત જાતિસ્મરણજ્ઞાન વડે સ્પષ્ટ થતાં, એક વર્ષ અને ચાળીસ દિવસના ઉપવાસી પ્રભુને પોતે પારણુ કરાવી શકશે. એ વિચાર માત્રથી શ્રેયાંસકુમાર હર્ષઘેલા બની ગયા. પ્રભુએ પારણું કર્યું
લાખેણી વૈશાખ સુદ ત્રીજને પ્રથમ પ્રહર પૂરે થયે. વણથંભ્યો સમય આગળ વધવા માંડ મધ્યાહૂન થયું હતું, વૈશાખી સૂર્ય પણ તીખાશ વરસાવવા લાગ્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org