SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા (9099090990) ૮૫ શ્રેયાંસકુમારના હ` માતા નથી. રસના ઘડા તે માંડ માંડ પ્રભુજીના ખાખામાં વાળી શકે છે. હ ભીનાં લેાચનમાંથી અશ્રુ રસમાં ન ટપકી જાય તેની કાળજી તેને પરેશાન કરી રહી છે, છતાં પ્રભુની કૃપાના પ્રભાવે સંયમ જાળવીને તે એક પછી એક ઘડામાંના રસ પ્રભુને વહેારાવે છે. પ્રત્યેક શ્રી તીર્થંકર પરમાત્માના એવા અતિશય-અદ્વિતીય કાઇટના પ્રભાવ હોય છે કે તેમના કરપાત્ર-ખાબામાં જે રસ યા પ્રવાહી નાખવામાં શ્રેયાંસકુમાર પ્રભુને ઇક્ષુરસ વહેરાવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy