________________
૭૮ (9)
599) અખાત્રીજના M જે રાત્રે શ્રેયાંસકુમારને આ સ્ત્રપ્ન આવ્યું, તે જ રાત્રે ગજપુરમાં રહેલા સુબુદ્ધિ શૈકને એવુ સ્વપ્ન આવ્યું કે, “ સૂર્યÖમાંથી છૂટા પડી ગયેલા હારા કિરણાને, શ્રેયાંસકુમારે પુનઃ સૂર્ય'માં સ્થાપન ર્યાં, તેથી તે સૂ અધિક દીપવા લાગ્યા.’
અને તેજ રાત્રે સામપ્રભ રાજાને એવુ· સ્વપ્ન આવ્યું, કે, “ અનેક શત્રુ રાજાઓ વડે બરાબર ઘેરાઈ ગએલા એક રાજાને પેાતાના પુત્ર શ્રેયાંસકુમારે ઘણી સહાય કરી અને શત્રુ રાજાઓને હરાવીને ભગાડી મૂકયા.”
ગભીર અના સૂચક આ ત્રણ સ્વપ્નના અ ઉકેલવા માટે બીજા દિવસે પ્રભાતે રાજા સોમપ્રભ યુવરાજ શ્રેયાંસકુમાર તથા સુબુદ્ધિ શેઠ રાજસભામાં ભેગા થયા, એકબીજાએ એકબીજાનાં સ્વપ્ન એકબીજાને કહ્યાં. પછી તેના પર એ ત્રણેય ગંભીર વિચાર કરવા લાગ્યા,
તે કાળમાં સ્વપ્નપાઠકે। હતા નહિ એટલે રાજા, કુમાર તેમ જ શર્ટ સાથે મળી, વિચાર કરીને એ ભાવ વ્યક્ત કર્યાં કે, “આ ત્રણેય સ્વપ્નમાં કેન્દ્ર સ્થાને શ્રેયાંસકુમાર છે એટલે શ્રેયાંસકુમારના હાથે જરૂર કોઈ મંગળકા થશે તે નિવિવાદ હકીકત છે. એ કામ કેટલા દિવસમાં થશે અને તેનું સ્વરૂપ કેવુ' હશે, તે તેએ નક્કી ન કરી શક્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org