________________
મહિમા (90990) SS
એમ કે, દીવા જેમ તેલથી જલતા રહે છે, વૃક્ષા પાણી વડે લીલાંછમ રહે છે, તેમ માનવપ્રાણીઓના શરીરા આહારથી જ ટકી રહે છે. તે આહાર દોષરહિત હૈાય તા જ મુનિએથી વહેારી શકાય. વીતી ચુકેલા દિવસેાની જેમ, હજી મારૂ શરીર તેા આહાર વિના પણ ટકશે, પરંતુ જેમ ચાર હજાર મુનિએ ટકી ન શક્યા અને તાપસ બની ગયા, તેમ બીજા પણ મુનિએ ભવિષ્યમાં આહાર વિના સ્વસ્થતા ખાશે અને ચારિત્રને ભ’ગ કરો.’
શુદ્ધૃ આ વિચાર-તરંગે પ્રભુને ગજપુર નગર પ્રતિ વિહાર કરવાને પ્રેર્યા અને સારાસારના જ્ઞાત પ્રભુ, ક્રમશઃ વિહાર કરતા ગજપુર આવી પહેોંચ્યા. શ્રેયાંસકુમારને આવેલુ' સ્વપ્ન
નયનરમ્ય આ નગરમાં, પ્રભુના પુત્ર બાહુઅવિના પુત્ર સામપ્રભ રાજા રાજ્ય કરતા હતા. તેમના પુત્રનું નામ શ્રેયાંસકુમાર,
પ્રભુ ગજપુર નગરમાં પધાર્યાં તે જ રાતે, આ શ્રેયાંસકુમારને એક સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં તેણે “ચારે તરફથી કઈક શ્યામ પડી ગએલા સુવર્ણગિરિ-મેરૂને દૂધ ભરેલ અનેક ઘડાઓના સિચન વડે પેાતે ઉજજવળ બનાવી રહ્યો છે. તે દશ્ય જોયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org