Book Title: Panch Parvo
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 244
________________ ૭૬ ઈઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજને ફક્ત એક મિનિટ માટે મૌન છેડીને પ્રભુ જે “ફલાણે આહાર એટલું બોલી દે તે તેમના ઉપવાસનું પારણું થઈ જાય. પણ આ તો તીર્થકર પરમાત્મા ! ધર્મતીથને પ્રવર્ભાવનારા પરમપુરૂષ! પ્રકૃતિના પ્રધાનમંત્રી! વિશ્વહિતના રખેવાળ ! ન તો એ મર્યાદા તેડે ન દેહમુચ્છ એમને દેહ સાથે જોડે, પરમસ્વરૂપની ઉપાસનામાં સ્વભાવે શુરા સ્વામી ગોચરી વિના દિવસો વીતાવવા લાગ્યા, તે કાળના ભેળા લોકે, પ્રભુને શું વહેરાય તે ન સમજી શક્યા તે ન જ સમજી શક્યા. આ રીતે, આખું એક વર્ષ પસાર થઈ ગયું, અન્ન-જળી વગર એક વર્ષ અને ૪૦ દિવસ એટલે ૪૦૦ દિવસ થયા. મામુલી વાત ન ગણાય. અને છતાં એ જ સમતારૂપી ચાંદની ચોપાસ ચળકી રહી છે. પ્રભુનું ગોજપુર (હરિતપુર માં આગમન સૂઝતા આહારના અભાવે, ઉપવાસ પર ઉપવાસ કરતા શ્રી ગષભદેવ પ્રભુ, આર્ય-અનાય અનેક દેશોમાં અપ્રમત્તપણે વિચારી રહ્યા છે. - વિહારમાં એક દિવસ પ્રભુના અતાગ હૃદયસમંદરમાં વિચારને શુદ્ધ તરંગ જા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266