________________
HICH AAAAAAAAAAAAAAA er કેટલાક પ્રભુભક્તોને વિચાર રસ્ફુર્યો કે પ્રભુએ ઘણા દિવસથી સ્નાન નથી કર્યુ. એટલે તેમને પાણીને ખપ હશે. એમ વિચારીને તેઓ પ્રભુને વિનવે છે. • હે પ્રભુ! ! પધારા અમારે ત્યાં સ્નાન માટે શિતળ, સુત્રાસિત જળ તૈયાર છે.’ પણ આ શું?
પ્રભુ તા શરીરની કાઈ માગણીને તાબે થયા સિવાય પુ:ન આગળ વધી જાય છે.
જેમ દિવસે જાય છે તેમ લાકમાં અધિક ચિંતા-દુઃખ ગમગીની ફેલાય છે.
કોઈ પુષ્પમાળાઓ લઇને પ્રભુ સન્મુખ જાય છે તે કોઈ લક્ષપાર્ક તેલના ઘડા સાથે, પણ પ્રભુ તા નિમેષ નયને આગળ વધી જાય છે. તેમાંથી કોઈ ચીજ માટે કરમાય ધરતા નથી.
પ્રભુ,વગર ગોચરીએ વિચરી રહ્યા છે. દિવસેાને મહિના વિત્યા,
તેમના વદન પરના સમતાભાવ ભલભલાને અચંબામાં નાખી દે છે.
ગોચરી ન મળ્યાના વિષાદની આછી એક રેખા પણ ત્યાં જોવા મળતી નથી.
પ્રત્યેક પળે, જે અદ્ભુત સમતાનું પ્રભુ સહુને દન કરાવે છે. તેની ભારાભાર પ્રશ'સા ઠેર ઠેર થવા લાગી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org