________________
'
S
Jos
+971 80500000HHAHAAAA 93 બધા કિંમતી વચ્ચે, રત્ન વગેરે લઈને પ્રભુને વહેરાવવા આવે છે. પણ પ્રભુ તો ચુપચાપ આગળ નીકળી જાય છે.
આમ દિવસે પર દિવસો વીતવા લાગ્યા.
સૂઝતા આહારનો જોગ ન થવાથી પ્રભુની કાયા કૃશ થવા લાગી. પણ ધ્યાન તેમનું આત્માની શુદ્ધિમાં હતું. કૃશ તેમની કાયા. તે શુદ્ધિના તેજ વડે અધિક પ્તિમાન બનવા લાગી.
પ્રભુ, રાજ ગોચરીએ નીકળે છે અને ખાલી હાથે પાછા ફરે છે, તે જોઇને લેક તરેહ તરેહના તક-વિતર્ક કરવા લાગ્યા. તેમ છતાં તે બધાના હૈયામાં ભાવ એક જ હતું અને તે એ કે, પ્રભુને કંઈક પણ આપવુ-વહરાવવું. પણું શું વહેરાવવું તેનું જ્ઞાન તેમને કેને હતું નહિ.
ને ૯ોને આ ભિષા ભાવે, ઋષભદેવ ભગવાન, કઈ કનકતા ભૂષણ આપે. આપે કેાઇ કન્યા; ભિક્ષાને વ્યવહાર ન જાણે, તેમાં તે શું હોય?
કઈ ની લેતાં શું કરીએ? લોક કરે પિાકારને. - એટલે કેઈ હાથી લઈને આવે છે, કોઈ જાતિવંત અશ્વને સ્વીકાર કરવાની વિનંતી કરે છે. તો કઈ મણિમુક્તાના થાળ લાંબા કરે છે, ૫. નિર્મોહી નાથ તો તે બધા પર નજર ફેરવી કરીને આગળ નીકળી જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org