Book Title: Panch Parvo
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 247
________________ મહિમા HD સ્વપ્નાંના સ્વસ્થાને ગયા. વૈશાખ સુઃ જતી રાતતાં આ ત્રણેય સ્વપ્નાં કૈટવાં બધાં સૂચક ગણાય ? આ રીતના અર્થ ઘટાવીને સહુ ઊગ્યુ· પ્રભાત અખાત્રીજ ઉગ્યુ” સેહામ ગુ· પ્રભાત, વૈશાખ સુદ ત્રીજનું, સુ: ખી ગજપુરના નગરના બહારના પ્રદે શમાં ધ્યાનમગ્ન રહેલા પ્રભુએ નગરમાં ‘પગલાં’ કર્યાં. વગર જાહેરાતે મુખારવિંદના દર્શન માત્રથી, લાકે જાણી ગયા કે, ‘આ લોકોત્તર પુરુષ છે.” એવામાં કેટલાક પરિચિતા બેલી ઉઠયા છે, • આ તો ભગવાન ઋષભદેવ છે. આપણા દાદા.’ પ્રભુ પેાતાના નગરમાં પધાર્યા છે. એ સમાચાર મળતાં જ નાના-મેાટા સહુ હર્ષભીના હૈયે પ્રભુના દર્શન માટે દોડી આવ્યા. આવીને જુએ છે તે પ્રભુ વૃષભની ચાલે ચાલ્યા આવે છે, નથી કયાંય પ્રમાદને સ્થાન, નથી સંભળાતુ' ચંચળતાનું ગાન ! • આજે પ્રભુને એક વર્ષ અને ઉપર ૪૦ દિવસના ઉપવાસના ચાળીસમા દિવસ છે. એ હકીક્તના ખ્યાલ હાજર રહેલા પૈકી કાઇને નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266