________________
પ્રકાશકીય નિવેદન જૈનશાસનમાં બાર પર્વો અતિ પ્રસિદ્ધ છે, તેમાંથી (૧) જ્ઞાન પચંમીને મહિમા. (૨) મૌન એકાદશીને મહિમા. (૩) પિષદશમીને મહિમા (૪) અખાત્રીજને મહિમા. (૫) રહિતપને મહિમા (૬) ત્રી પુનમને મહિમા એ છ પર્વની જુદી જુદી સચિત્ર પુસ્તિકાઓ અગાઉ અમારા તરફથી બહાર પડી છે. તેની બે બે ત્રણ ત્રણ આવૃત્તિઓ પણ થઈ ચૂકી છે તેની માંગ વારંવાર રહયા કરે છે.
ત્રી પુનમને મહિમા એ પુસ્તકની માંગ ઘણા વખત હતી, તેથી છેડા સુધારા-વધારા સાથે બીજીવાર અમારા તરફથી પ્રગટ થાય છે.
કિશોર વયના નાના મોટા બાળકને વાંચવામાં રસ પડે અને નાના મેટા સી હસે હસે વાંચે અને પિતાના જીવનમાં ઉતારવા લાયક કાંઈક બેધ મળે. એવી કથાઓ આપણા પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાંથી ચુંટીને સુંદર-રોચક અને બોધક શૈલીમાં રજુ કરવાને અમારે પ્રયાસ છે.
આ ચેત્રી પુનમની કથા જેસલમેરમાં પૂ. ઉપાધ્યાય શ્રી અમરચન્દ્ર ગણિવરના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી જીવરાજે રચેલ સંકૃત કથા-ગ્રંથના-વિગેરેના આધારે ત્યાર કરી છે.
વખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org