________________
૧૬
ઈઈઈઈઈઈ સ્ત્રી પુનમને બદલાઈને બીજુ જ શરીર ધારણ કરે એવો એકાંત નિયમ. નથી, મતલબ કે મનુષ્ય મરીને મનુષ્ય પણ થઇ શકે છે તેમ વનસ્પતિ કાયને પર્યાય બદલાવા છતાં તે પુન: તે યોનિમાં જન્મ લઇ શકે છે આ નિયમ અનુસાર આજનું રાયણ વૃક્ષ એ ભગવાન શ્રી ઋષભદેવ સમયનાજ રાયણ વૃક્ષનું શરીર છે એમ કહેવામાં કોઈ મિશ્યા પ્રરૂપણું જેવું લાગતું નથી. * રૂપાળી રાયણ વૃક્ષ નીચે બિરાજી પ્રભુજીએ પોતાના પુંડરીક આદિ ગણધરો તેમજ દેવો સમક્ષ શ્રી શત્રુ જય. મહાતીથરને મહિમા વણજો.
આ મહાતીથ અનાદિ કાળનું–શાર્ધત છે. આ મહાતીથની સ્પશન કરીને અનંત મુનિરાજે સવા કર્મ ખપાવીને સિધિપદને વર્યો છે. આ મહાતીથના કાંકરે કાંકરે અનંતા આત્માઓ મોક્ષે ગયા છે આ મહાતીર્થ ના આકાશ પ્રદેશમાં તારક ભાવનાના આંદોલને સરસ રીતે સુરક્ષિત છે. એટલે આ મહાતીથની તારક ક્ષમતા અજોડ છે. અહીં આવીને આરાધના કરવામાં અજબ આત્મા ખુમારી પ્રગટ થાય છે. આહાર, નિદ્રા, ભય, પરિગ્રહની આત્મા ઉપરની પકડને ઢીલી પાડી શકે છે. આ મહાતીથનાં અનેક નામ છે. છતાં પણ આ અવસર્પિણી કાળમાં આ મહાતીર્થ શ્રી પુરકગિરિના, નામથી વિશેષ પ્રસિદ્ધ થશે. કારણ કે મહાતીર્થમાં અત્યારે અહીં બેઠેલા શ્રી પુંડરીક ગણધર પાંચ કરોડ મુનિવરે. ની સાથે મૈત્રી પુણિમાના દિવસે પરમપદને પામશે.
શ્રી સિધાચલ મહાતીથને મહિમા વર્ણવીને ભગવાને અન્યત્ર વિહાર શરૂ કર્યો,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org