________________
૪૮ ( )
PHY અખાત્રીજના
Jain Educationa International
-
નવલેાકાંતિક દેવા પ્રભુને દીક્ષા માટે વિનંતી કરે છે. દેવા પ્રભુ પાસે આવ્યા અને પેાતાના આચાર મુજબ પ્રભુને વિનંતી કરી કે, “હે ભગવંત! જેમ નષ્ટ થઈ ગએલા વ્યવહાર, આપે લેાકામાં સ્થાપન કર્યાં દેખાડયા. તેમ ભરતક્ષેત્રમાં નાશ પામી ગયેલુ ધમતી ને આપ પ્રવર્તાવેા, જેથી ભવ્ય જીવા ભવજળ તરવાના ધમ આચરી શકે. હવે આપને દીક્ષા લેવાના અવસર નજીક આવ્યા છે તે જણાવવાને અમે અવ્યા છીએ.” એ પ્રમાણે કહીને તે પ્રભુજીને વાંદી પેાતાને સ્થાને ગયા. લાકાંતિક જૈવાની વિનતી સાથે પ્રભુએ પણ અવધિજ્ઞાનથી પોતાના દીક્ષા સમય થયા છે તે જાણી લીધા.
For Personal and Private Use Only
www.jainelibrary.org