________________
મહિમા HDH
એટલે તેમણે ભરત, બાહુબલિ વગેરે પેાતાના પુત્રોને રાજમહેલે ખેલાવ્યા. તેમજ પેાતાના મંત્રી, સામતાને પણ હાજર થવાની આજ્ઞા કરી.
) ૪૯
બધા આવી જતાં પ્રભુએ જણાવ્યુ, “હવે હું સાંસારિક જીવનના ત્યાગ કરીને દીક્ષા લેવાના છું. માટે ભરતને રાજ્યની લગામ લેવાનું જણાવુ છું.'
Y
પેાતાના ઉપકારી પિતાના શબ્દો સાંભળીને ભરત ગળગળા થઈ ગયે, બે હાથ જોડીને ખેલ્યા, “હે પૂજ્ય પિતાજી! આપ વગરના રાજયને હું શું કરૂ ? મને જે સુખ-શાન્તિ આપની છાયામાં મળે છે તે સિંહાસન પર બેસવાથી નથી જ મળવાની. આપની ઉપકારક છાયાથી અમને વેગળા ન કરવા ની મારી આપને અરજ છે,”
Jain Educationa International
ભરતના ભક્તિભીના હૈયાની વાત સાંભળીને નિર્માંહી નાથ શ્રી રૂષભદેવજી માલ્યા, “ આવી મમતા સારી નહિ આમેય બધાને જવાનું તો છે જ તે પછી ઉત્તમ લક્ષ્યપૂર્ણાંકના ઉત્તમ માર્ગે જવાના મારા પ્રસ્તાવને તારે ઝીલી લેવા જોઈએ. અને પ્રજાના ભલા માટે રાજયભાર સભાળી લેવા જોઇએ. પિતાની આજ્ઞાનું મૂલ્ય, તુ જાણે જ છે. હે વત્સ !
અ. ૪
For Personal and Private Use Only
www.jainelibrary.org