________________
૫૦
ઈ) અખાત્ર જને
4
અમે રાજ્યના ત્યાગ કરીએ અને બીજે કાઇ રાજા ન થાય તે પૃથ્વી પર લાકો સ્વછંદી અને મત્સ્ય ગળાગળ ન્યાયથી જેમ સમુદ્રમાં ટુ' માદલુ નાના માછલાને ગળી જાય છે તેમ ખાવાન નખળાના નાશ કરે, માટે તારે રાજા થઈને આ પૃથ્વીનું સુંદર રીતે ન્યાય-નીતિ પૂર્વક પાલન કરવુ.. તું આજ્ઞાનુ‘ પાલન કરનાર છે, અને અમારી આ તને આજ્ઞા છે, માટે તારે અમારૂ વચન પાળવુ" નેઇ એ..+
પ્રભુના ત્રચનના મ` સમજીને ભરતે રાજ્યભાર સંભાળી લેવાની હા પાડી. એટલે શુભ મુહુતે ભરતના મસ્તકે મૂલ્યત્રાન મુગટ મૂકાયા. મત્રીઓ, સામતા, સુભટો, છડીદારા વગેરેએ પૂરા ઉત્સાહથી ‘ભરત મહારાજના જયનાદ ગજવ્યા.
પ્રભુએ બાહુબલિને તક્ષશિલાનું તથા પેાતાના બીજા પુત્રોને પણ જુદા-જુદા દેશા આપીને પેાતાનું રાજય વહેંચી આપ્યું.
પ્રભુના પુત્રોએ પેાત પેાતાના નામ ઉપરથી પાતાને મળેલાં દેશનાં નામ પાડયા.
જેમ કે સુરાષ્ટ્ર કુમારે પેાતાને મળેલા દેશનુ નામ સુરાષ્ટ્ર યાને સૌરાષ્ટ્ર રાખ્યું. આ નામ આજે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org