________________
મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ પ૩
દાતાનો ભાવ, દાનના દ્રવ્ય ઉપર ગજબની અસર કરે છે. તે અધ્યાત્મ વિજ્ઞાનના નિયમને સ્પષ્ટ પુરા આપણે ત્યાં થતી પ્રભાવનાઓ પૂરો પાડે છે.
જેના ઘરમાં શ્રી તીર્થંકર પરમાત્માના દાનનું દ્રવ્ય જાય છે તેને ત્યાં બાર વર્ષ સુધી સુખ-શાંતિ ખંડિત થતા નથી પણ ચઢતા પરિણામને પવિત્ર ધર્મવ્યાપાર જોર પકડે છે.
શ્રી જિનેશ્વર પ્રભુના પિતાના નામથી અંકિત અને સાંવત્સરિક દાનને ચોગ્ય એવા સૌનેયા વડે જિનેટવર દેવના ભંડારે દે પુરે છે. ઈન્ટ પણ પ્રભુ હાથે અપાતું દાન ગ્રહણ કરે છે, મેટા ચક્રવતીઓ વગેરે પણ પોતાના ભંડાર અક્ષય કરવા માટે તે દાન ગ્રહણ કરે છે, સુખી સદગૃહસ્થ પિતાની યશકીતિની વૃદ્ધિ માટે અને રેગી પુરૂષ પિતાના મૂળ રોગની હાની થાય માટે તેમજ બાર વર્ષ સુધી દાન લેનારને નવા રંગ ઉત્પન્ન ન થાય,
એ મહાપ્રભાવવાળું દાન સૌ ગ્રહણ કરે છે. વધારે શું કહેવું? ભવ્ય છ જ આ દાન મેળવી શકે છે.
પૂરા એક વર્ષ સુધી દાન આપી. અનેકનાં દુઃખ દારિદ્ર દૂર કરી. પ્રભુશ્રી ગુરુષભદેવ દીક્ષા લેવા કાજે તત્પર થયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org