________________
HICH HA00000000000 st
પ્રકરણ ત્રીજું તાપસ પરપરાની સ્થાપના
પ્રભુની સાથે દીક્ષિત થયેલા કચ્છ, મહાકચ્છ. પ્રસેનજિત રાજા વગેરેએ પણ વિહાર શરૂ કર્યો.
છઠ્ઠ તપના પારણે ગોચરીએ નીકળેલા પ્રભુને નિર્દોષ આહાર મળે નહિ. કારણ કે તે કાળની પ્રજા માટે દીક્ષા, તપ, ગેચરી વગેરે શબ્દો સાવ નવાં હતાં. એટલે પંચ મહાવ્રતના પાલક મહાત્માઓને કેવો આહાર પહેરાવાય તેનું જ્ઞાન તેમને કોઈને હતું નહિ.
પ્રભુ તે સમતાસાગર હતા. એટલે ગેચરી ન માને કઇ વસવસે તેમને થયો નહિ. પણ તેમની સાથે દિક્ષા લેનારા અન્ય તપસ્વીઓની મૂંઝવણ વધી ગઈ.
પ્રભુની દઢતા જોઈને તેઓ મહેમણે વિચારવા લાગ્યા કે, “પ્રભુ સ્વાદિષ્ટ ફળને અડતા નથી, મીઠું પાણી વાપરતા નથી. સ્નાનથી સદા દૂર રહે છે. ટાઢ-તડકામાં પણ ઉઘાડાં પગ અને ખુલ્લા માથે ફરે છે. પરિવારને ત્યાગ કરવા છતાં કશાક ઊંડા ચિંતનમાં રત રહે છે. નિદ્રા પણ તેમને આવતી નથી. ખેરાક નહિ મળવા છતા તેઓ અદીનભાવે વિચરે છે અને આપણું ખોરાકને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org