SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ HICH HA00000000000 st પ્રકરણ ત્રીજું તાપસ પરપરાની સ્થાપના પ્રભુની સાથે દીક્ષિત થયેલા કચ્છ, મહાકચ્છ. પ્રસેનજિત રાજા વગેરેએ પણ વિહાર શરૂ કર્યો. છઠ્ઠ તપના પારણે ગોચરીએ નીકળેલા પ્રભુને નિર્દોષ આહાર મળે નહિ. કારણ કે તે કાળની પ્રજા માટે દીક્ષા, તપ, ગેચરી વગેરે શબ્દો સાવ નવાં હતાં. એટલે પંચ મહાવ્રતના પાલક મહાત્માઓને કેવો આહાર પહેરાવાય તેનું જ્ઞાન તેમને કોઈને હતું નહિ. પ્રભુ તે સમતાસાગર હતા. એટલે ગેચરી ન માને કઇ વસવસે તેમને થયો નહિ. પણ તેમની સાથે દિક્ષા લેનારા અન્ય તપસ્વીઓની મૂંઝવણ વધી ગઈ. પ્રભુની દઢતા જોઈને તેઓ મહેમણે વિચારવા લાગ્યા કે, “પ્રભુ સ્વાદિષ્ટ ફળને અડતા નથી, મીઠું પાણી વાપરતા નથી. સ્નાનથી સદા દૂર રહે છે. ટાઢ-તડકામાં પણ ઉઘાડાં પગ અને ખુલ્લા માથે ફરે છે. પરિવારને ત્યાગ કરવા છતાં કશાક ઊંડા ચિંતનમાં રત રહે છે. નિદ્રા પણ તેમને આવતી નથી. ખેરાક નહિ મળવા છતા તેઓ અદીનભાવે વિચરે છે અને આપણું ખોરાકને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy