________________
"OHG0000000WGA 421alorii માટે પણ કેઈ વ્યવસ્થા વિચારતા નથી. આવા લોકોત્તર પુરૂષના પડખે આપણે કયાં સુધી ટકી શકીશું તે સવાલ છે.”
આવા વિચાર લઈને, ભૂખ-તરસથી પીડાતા તપસ્વી તે મુનિએ પિતાના નાયક કચ્છ અને મહાકછ પાસે પહોંચ્યા અને કહેવા લાગ્યા કે, “આપણે સુની પાછળ વ્રત લીધું તો ખરું પણ તે તે સમુદ્ર ઓળંગવાને ગરડની પાછળ કાગડા દેડે તેના જેવું કર્યું છે. કારણ કે પ્રભુના વિરાટ કદમ સાથે કદમ મિલાવીને ચાલવાની શકિત આપણુમાં નથી. કચ્છ મહાકછ વિગેરે પ્રભુજીની સાથે પોતાની સરખામણી
ભુખ-તરસથી પીડાતા તે ચારે હજાર તપસ્વીઓ પ્રભુની દઢતા જોઈ વિચારવા લાગ્યા કે, ભુખને જિતનારા પ્રભુજી કયાં? અને અન્નના કીડા સરખા આપણે કયાં? તરસને જિતનારા પ્રભુજી કયાં? અને જળના દેડકા સમાન આપણે કયાં? આપણુથી આ તરસનું દુ:ખ સહન કરી શકાતું નથી. તાપને સહન કરનારા પ્રભુજી કયાં? અને છાંયડાની ઇરછાવાળા આપણે કયાં? આપણુથી -તાપ-તડકો સહન થઈ શકતો નથી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org