________________
મહિમા HHHHHHWÆ ૬૭ પ્રભુ દેધ્યાનમાં ઉભા રહે એટલે તેમની આસપાસની જમીન શુદ્ધ કરીને સુગંધી જળ છાંટવા લાગ્યા. સવાર, બપાર અને સાંજ, એ ત્રણ સ`ધ્યાએ પ્રભુને પ્રણામ કરીને ‘અમને રાજ્ય ભાગ આપોને!! એ પ્રમાણે વારવાર માંગણી કરવા લાગ્યા.
પ્રભુ ધ્યાનમાં છે. એક શબ્દ પણ બે લત્તા નથી, છતાં અમારી આ સ્વામી ભકિત જરૂર ફળશે
}}} } },
નમિ—વિતમી પ્રભુની નિત્ય સેવા કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org