SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા HHHHHHWÆ ૬૭ પ્રભુ દેધ્યાનમાં ઉભા રહે એટલે તેમની આસપાસની જમીન શુદ્ધ કરીને સુગંધી જળ છાંટવા લાગ્યા. સવાર, બપાર અને સાંજ, એ ત્રણ સ`ધ્યાએ પ્રભુને પ્રણામ કરીને ‘અમને રાજ્ય ભાગ આપોને!! એ પ્રમાણે વારવાર માંગણી કરવા લાગ્યા. પ્રભુ ધ્યાનમાં છે. એક શબ્દ પણ બે લત્તા નથી, છતાં અમારી આ સ્વામી ભકિત જરૂર ફળશે }}} } }, નમિ—વિતમી પ્રભુની નિત્ય સેવા કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy