________________
૬૪ હોઈએ . અખાત્રીજને અને જૈન મુનપણાના કઠોર નિયમે છેડીને તાપસના જીવનમાં દાખલ થયા. આ ક્ષેત્રમાં ત્યારથી તાપની પરંપરાને શ્રી ગષભદેવથી આ રીતે શરૂ થયે. પાયે નંખાયે.
S
જટાધારી તાપસો વનમાં મરજી મુજબ ફળાદિ વિગેરેને
આહાર કરે અને સમય પસાર કરે છે.
આ તાપસ પરંપરા આજે પણ ચાલુ છે. તાપસ જીવનમાં પણ કઠણાઈઓ તે છે જ. છતાં ગુરૂની આજ્ઞામાં રહીને દઢપણે વ્રત નિયાના પાલનપૂર્વક કર્મોની નિર્જર દ્વારા, આત્મશુદ્ધિમાં રચ્યા-પચ્યા રહેવાની જાગૃતિની તો વાત જ ન થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org