________________
HIGHL@000000000000000 46
પ્રભુના વિરહને સહન ન કરી શકતા પ્રભુજી જે કરે તે અમે પણ કરશું એમ વિચારીને પ્રભુજી સાથે કચ્છ--મહાકચ્છ પ્રસેનજિત વગેરે ચાર હજાર માણસે એ-પ્રભુના કુંટુંબીઓએ ભરતરાજાએ વાર્યા છતાં પણ દીક્ષા લઈ પ્રભુ સાથે ચાલી નીકળ્યા દેવતાઓ તેમને આઘા (કપડાં) લાવી આપ્યા. સાથે કચ્છ મહાકાદિક, રાજવી ચાર હજાર, ધર્મ ધુરંધર એ મુનિવરથી હારશે મંગળમાળ,
ઈન્દ્રો અને દેએ પ્રભુની સ્તુતિ કરતાં જણવ્યું કે, “હે પ્રભુ! આપ સર્વે ને અભયદાન આપનારા છે. અસત્ય અને ચેારીને આપે સવથા ત્યાગ કર્યો છે. આપે સંપૂર્ણ બ્રહ્મચર્ય ગ્રહણ કર્યો છે, તેમજ પરિવહનો સર્વથા ત્યાગ કર્યો છે, માટે આપ સર્વગુણધારક થયા છે આપની સ્તુતિ કથા શબ્દોમાં કરવી? અમે આપને કોડ કેડ વાર વંદન કરીએ છીએ.'
એ પ્રમાણે ભાવભીના હૈયે રસ્તુતિ કરીને ઈન્દ્રિો અને દેવે વગેરે નંદીશ્વર દ્વીપે મહત્સવ કરવા ગયા. ત્યાંથી સર્વે દેવે પોતાના સ્થાને ગયા.
આ ચેથા જ્ઞાનના પ્રભાવે, સર્વ સંશી પંચેન્દ્રિય (પ્રગટ મનવાળા) ના મનના ભાવેને પ્રભુ જાણતા થઈ જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org