________________
મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈ પ૧ પણ પ્રચલિત છે. જ્યાં શ્રી શત્રુંજય ગિરિરાજ, શ્રી ગિરનારજી વગેરે મહાતીર્થો આવેલાં છે.
અવંતિકુમારે, પિતાને મળેલા દેશનું નામ અર્વતી પાડયું. જે હાલમાં મધ્યપ્રદેશ (માળવા)ના નામે ઓળખાય છે.
ઉચિન રાજ્ય-વહેંચણી પછી, ત્રિભુવન પ્રકા, શક પ્રભુએ સાંવત્સરિક દાન આપવાનું શરૂ કર્યું.
પ્રત્યેક તીર્થંકર પરમાત્મા પિતાની દીક્ષાના એક વર્ષ અગાઉ આ વર્ષીદાનની શુભ શરૂઆત
પ્રભુ શ્રી ઋષભદેવ સાંવત્સરિક દાન દઈ રહ્યા છે, માટે સહુ તેને લાભ લે ! જેને જેટલા ધનની જરૂર હશે તેટલું ધન ત્યાંથી મળી રહેશે. સાથે પ્રભુજીના મંગળમય મુખારવિંદના દર્શનને અપૂર્વ લાભ પણ મળશે. તે વિના વિલંબે સહુને લાભ લેવ ની ભલામણ છે."
પ્રભુભક્ત જે આ મુજબ દુર દુર અને નગરમાં દરેક સ્થાને જાહેરાત કરાવી.
રોજ સવારે એક પ્રહર સુધી પ્રભુ દાન દેવા લાગ્યા. ત્રણ જગતના નાથના હાથને સ્પર્શ પામેલ પદાથે મેળવે તે અનહદ પુણ્યની નિશાની છે. આ અવસર પૂરા પુણ્યશાળીઓને જ સાંપડે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org