________________
૫૬ WWDY
WISH અખાત્રીજના
પણ છે તે નાજુક. છતાં માતાની લાગણી એ નિરાળી ચીજ છે, એમ સમજીને તેઓ મરૂદેવા માતાને અનુમેદનાના મર્મ સમજાવે છે.
પ્રભુના-દીક્ષા મહોત્સવના આ વરઘોડો પણ તે કાળના પ્રથમ વરઘેાડા હતા. એટલે તેને અદ્ભૂત આકર્ષીક તેમ જ અનુપમ બનાવવામાં દેવ-દેવેન્દ્રો તથા ભરત મહારાજાએ કોઈ કચાશ નહાતી રાખી.
અનેકના દિલમાં અહેાભાવ પેદા કરતા કરતા વઘેાડા વિનીતા નગરીની બહારના સિદ્ધા નામે ઉદ્યાનમાં આવી પહેાંચ્યા, પાલખીમાંથી ઉતરીને પ્રભુ અશાકવૃક્ષ નીચે પધાર્યાં. સંસારની માન્ય નિશાનીરૂપ વસ્ત્રાલંકારાના પ્રભુએ સમભાવે ત્યાગ કર્યાં. તે વખતે ઈન્દ્રે, પ્રભુના ખભા ઉપર દેવદુષ્ય મૂક્યું.
ચૈત્ર વદ આઠમ (ગુજરાતી ફાગણ વદ આઠમ) ના દિવસે, પાછા પહેારે, ઉત્તરાષાઢા નક્ષત્રના ચંદ્ર સાથે યાગ થતાં પ્રભુએ દેવા તથા મનુષ્યાની સમક્ષ ચાર મુષ્ટિથી કેશના લેાચ કર્યો અને પાંચમી મુષ્ટિથી શેષ ભાગના લોચ કરવા પ્રભુએ હાથ ઉપાડયા ત્યાં ઇન્દ્રે પ્રભુને વિનંતી કરી કે, ‘ સુવણુ - વર્ણાં આપના ખભા ઉપર મરકત મણિમાલાની જેમ શાલતા આટલા દેશ રહેવા દે। પ્રભુ !!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org