________________
૫૪ (
અખાત્રીજને
એક વર્ષમાં પ્રભુએ ત્રણસા અઠયાસી કરોડ અને એંસી લાખ સૌનેયાનુ દાન આપ્યું હતું.
દીક્ષા કામેની પ્રભુની તત્પરતાના ઝંકાર ઈન્દ્રના આસનને સ્પર્શતાં જ ડેલાયમાન થયું.
સમજાવી પરિવારને, માતાને અહુ વાર તૈયારી કરી સ્વામીએ, લેવા સયભાર
અવધિજ્ઞાનના પ્રકાશમાં, પ્રભુના દીક્ષાકાળ જોઈ. બધાય ન્દ્રો તરત જ પ્રભુ પાસે વિનીતા નગરીમાં આવ્યા,
પ્રભુ દીક્ષા લઈ રહ્યા છે તે સમાચાર આખા નગરમાં વાયુવેગે ફેલાઈ ગયા.
"
'
દીક્ષા શબ્દ પણ તે કાળના ભદ્રિક જીવે માટે નવા હતા. એટલે તે બધા દીક્ષા- વિધ નજરોનજર નિહાળવા પ્રભુના આવાસે ઉમટયા,
ઈન્દ્રાદિ દેવાએ સ્વય' આણેલા પવિત્ર તીર્થાંના જળ વડે પ્રભુને દીક્ષા-મહત્સવને અભિષેક કર્યો. આ કાળના પ્રથમ પૃથ્વીપતિ, પ્રથમ સાધુ બનવાની વિધિમાં પાવાયા.
ઈન્દ્ર, ભકિતભીનાં હૈચે પ્રભુને દિવ્ય વસ્ત્રા
લકાર સજાવ્યા.
આખી નગરી દેવા અને માનવા વડે ઉભ
રાવા લાગી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org