________________
42 06AAAAAAAAAHH symulalovat
-
૧
: '
VT. જળ
.
KI
-
ts '
1
:
જોકે
1
-
- મા
સર
ક
.
જ
એક વર્ષ સુધી શ્રી ઋષભદેવ પ્રભુ વર્ષીદાન આપે છે.
નાના-મોટા, ગરીબ-તવંગર સહે પ્રભુના હાથનું દાન લેવા હારમાં ઊભા રહે છે. પ્રભુના દર્શનથી તેમના ભાવ સુધરે છે. દાનના દ્રવ્યથી તેમનું દ્રવ્ય દારિદ્ર દૂર થાય છે.
પ્રભુના હાથનું દાન લેવાની સુવર્ણ તક, દેવ તેમજ દેવેન્દ્રો પણ ઝડપી લે છે. કારણ કે તે દાનના પ્રભાવથી દેવલોકમાં પણ બાર વર્ષ સુધી કોઈ પ્રકારના કલેશ-દ્વેષને અવકાશ રહેતું નથી. .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org