________________
મહિમા D) GD) () ® ૪૭ પ્રબળ વાત, પિત્ત અને કફ સરખા વિષા વડે પ્રાણીઓનું જ્ઞાનરૂપી ચૈતન્ય ટુટાય છે. માટે મેહમાં સાએલા જીવા ઠેર-ઠેર ધિકકારને પાત્ર અને છે લાક્ડીના માર ખાવા છતાં માંમા પકડેલા માંસના ટુકડાને નહિ છેડનારા ધૃતરા સરખી વિટ...બના સહવા છતાં માહાંધ જીવા સ’સારમાં રચ્યા-પચ્યા રહે છે તે પણ ક્રૂર કમની કારમી સજા છે.
નિમળ ગગને ઝળહળતા સૂક્ષ્મ સરખું' વૈરાગ્ય રવિનુ... તેજ પ્રભુજીના રામે-રામે ઝળહળવા લાગ્યું. હિમાલયના ઉત્તગ શિખરાથી વહેતી ગંગાના શેરદાર પ્રયાધ આટા શિક્ષાખંડના ચૂરેચૂરા કરી નાખે છે તેમ પ્રભુના ઉત્તુંગ ચિત્ત શિખરેથી જન્મેલી વૈરાગ્યની ગગા માહના શિલાખ ડેને દૂર ગાળી ઇને આગળને આગળ વધવા લાગી. પ્રભુના સમગ્ર ચિંતન પ્રદેશમાં તેની પવિત્રતા છવાઈ ગઈ. બૈરાગ્યને જોસ થાડા જ અછાને
ચઢતા
રહે છે ? વૈરાગ્યના શિખરે ચાલતા પ્રભુના દીક્ષા કાળ હવે નજીક આવ્યા છે, એવુ જાણીને, નવ લેાકાંતિક
લેાકાંતિક સુર વિનવે, શાસન સ્થાપે નાથ; દાન સંવત્સરી આપીને, સાધે શિવપુર સાથે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org