SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા D) GD) () ® ૪૭ પ્રબળ વાત, પિત્ત અને કફ સરખા વિષા વડે પ્રાણીઓનું જ્ઞાનરૂપી ચૈતન્ય ટુટાય છે. માટે મેહમાં સાએલા જીવા ઠેર-ઠેર ધિકકારને પાત્ર અને છે લાક્ડીના માર ખાવા છતાં માંમા પકડેલા માંસના ટુકડાને નહિ છેડનારા ધૃતરા સરખી વિટ...બના સહવા છતાં માહાંધ જીવા સ’સારમાં રચ્યા-પચ્યા રહે છે તે પણ ક્રૂર કમની કારમી સજા છે. નિમળ ગગને ઝળહળતા સૂક્ષ્મ સરખું' વૈરાગ્ય રવિનુ... તેજ પ્રભુજીના રામે-રામે ઝળહળવા લાગ્યું. હિમાલયના ઉત્તગ શિખરાથી વહેતી ગંગાના શેરદાર પ્રયાધ આટા શિક્ષાખંડના ચૂરેચૂરા કરી નાખે છે તેમ પ્રભુના ઉત્તુંગ ચિત્ત શિખરેથી જન્મેલી વૈરાગ્યની ગગા માહના શિલાખ ડેને દૂર ગાળી ઇને આગળને આગળ વધવા લાગી. પ્રભુના સમગ્ર ચિંતન પ્રદેશમાં તેની પવિત્રતા છવાઈ ગઈ. બૈરાગ્યને જોસ થાડા જ અછાને ચઢતા રહે છે ? વૈરાગ્યના શિખરે ચાલતા પ્રભુના દીક્ષા કાળ હવે નજીક આવ્યા છે, એવુ જાણીને, નવ લેાકાંતિક લેાકાંતિક સુર વિનવે, શાસન સ્થાપે નાથ; દાન સંવત્સરી આપીને, સાધે શિવપુર સાથે.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy