________________
89 HOOGOOOOO3O000 24Wziloval નથી, પણ આત્મામાં છે. ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયેના ૨૩ વિષયોમાં ફસાઈને જીવે, જીવન હારી જાય છે. કારણ કે વિષય - કષાયના સેવનથી આમાની સેવા થાય છે સેવવા જે આત્મા છે, એ આત્માને પાપકર્મોના થર વડે ઢાંકવા માટે માનવજીવન નથી.
એક કણેન્દ્રિયના વિષયને વશ થઇને બિચારૂ હરણું, શિકારીની જાળમાં ફસાય છે અને મેતના મુખમાં હેમાય છે, તો જેઓ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં ગળાડુબ રહે છે તેમની દુર્ગતિનું તે પૂછવું જ શું?
ઉકળતા સીસાના રસથી ભૂંડા અને ભયાનક ક્રોધ, માન, માયા અને લોભરૂપી ચાર કષા છે. તે ચાર કી એકને પણ પિતાના વિચાર પ્રદેશમાં સ્થાન આપવું તે ઝેરી નાગને દારમાં સ્થાન આપવા કરતાં પણ અધિક ખતરનાક છે. છતાં મહમૂઢ જ વાત-વાતમાં કષાયના શિકાર બની જાય છે.
ભવ-ભવમાં ભૂંડા હાલે ભટક્યા તેની વ્યથા અને ભવિષ્યમાં ભટકવું પડશે તેવી ચિંતા જેના જીવનમાં ઘર કરતી નથી તે જીવે સંસારમાંથી મુકત થવાની વૈરાગ્યભાવના પ્રગટાવી શકતા નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org