________________
Hol ahadah2aa8aaaa x4
સુંદર, લીલાછમ બગીચે. તેની વચ્ચે ઊંચે ભવ્ય રાજમહેલ. રાજમહેલ એપાસ જળના ફૂવારા.
તે કવારા સામે જાણે હેડ બકતાં હોય તેમ વસંતરસિયા સ્ત્રી-પુરૂષો પણ હાસ્ય વિનદની એળે ઉડાડતાં હતાં. છે વસંતવિહારમાં આ કંઠ લીન સ્ત્રી-પુરૂષોને જોતાં, પ્રભુને વિચાર આવ્યો કે આવી કીડાઓ મેં ક્યાંક જોઈ છે ખરી. એ વિચાર સૂક્ષ્મ થતાં, અવધિજ્ઞાનના સ્વામી શ્રી રૂષભદેવ પ્રભુએ, પૂર્વ ભવમાં પિતે ભેગવેલાં અનુત્તરવારનીદેવ તરીકેના સુખ જાગ લીધા. તેના પર વિશેષ ઊંડાણથી ચિંતન શરૂ થતાં જ તેમના મેહનાં આવરણ ખસી ગયાં. વૈરાગ્ય ગંગા
મેહનાં ગાઢ આવરણે ખસતાં, પ્રભુના આંતર મનમાં વૈરાગ્યની ગંગા વહેતી થઈ. એ ગંગાની પવિત્રતા પ્રભુના વિચારોમાં વણાઈ ગઈ. અનેખા વૈરાગ્યરંગવાળા તે વિચારે આવા હતા.
સળગતા ઘર જેવા આ સંસારમાં સુખ શોધીને શાંતિ મેળવવા પ્રયત્ન કરનારા છો વધુ દુઃખી થાય છે. કારણ કે સુખ, સંસારમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org