________________
88 0000000000000 symalovat
પ્રકરણ ૨ જુ વિરાગ્ય વષીદાન અને દીક્ષા
ફરતા ચકની જેમ કાળચક ફરી રહયું છે. તે ચકના આરા સરખી કરતુઓ પણ તેની સાથે ફરી રહી છે.
શરદ, શિશિર અને હેમંત રતની વિદાય સાથે સેહામણું વસંત ઋતુ આવી પહોંચી.
પ્રકૃતિએ નવા વાઘા સર્જાયા. વૃક્ષવેલા નવપલ્લવિત થયા. રંગબેરંગી પુ વડે બાગબગીચા શોભી ઊઠયા. ઉનાળે ઊંડા ગએલાં નીર
માસે ઉપર આવે તેમ પશુ-પંખીઓ અને માનમાં ઉત્સાહની નવચેતનાનો સંચાર થયે.
જીવનની વસંતનું સ્વાગત કરતા હોય તે ભાવથી વિનિતાનગરની પ્રજા, વસંત ગડતુના સત્કાર માટે થનગની ઉઠી.
“આંબે આંબે કોયલ ટહુકતી.
ઉડતા કંઇ રૂડા હંસ ને માર.” પરિવારના આગ્રહથી, નિર્મોહી પ્રભુ શ્રી ગષભદેવ વસંતેત્સવમાં ભાગ લેવા માટે નગરીના ઉધાનમાં પધાર્યા. તેમની સાથે નગરજને પણ ઉધાનમાં ઉમટયા. - પુરૂષશ્રેષ્ઠતા શુભ આગમને ઉધાનની હરિયાળીના વન પર હાસ્યની રેખાઓ ઉપસી આવી. પંખીઓના ગાને તેમાં સજીવતા આણી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org